fbpx

પ્રાંતિજ ના બોભા પ્રાથમિક શાળા સંકુલ મા વરસાદી પાણી ભરાયા

Spread the love

પ્રાંતિજ ના બોભા પ્રાથમિક શાળા સંકુલ મા વરસાદી પાણી ભરાયા
–  પાણી ભરાતા બાળકો અને શિક્ષકોને હાલાકી
– જવાબદાર તંત્ર દ્રારા સત્વરે સમસ્યાનો ઉકેલ લાવવા માંગ
               


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના બોભા ખાતે આવેલ બોભા પ્રાથમિક શાળા ના પટાણગન મા વરસાદી પાણી ભરાતા હાલાકી


   પ્રાંતિજ ના બોભા ગામે આવેલ પ્રાથમિક શાળા મા વરસાદ પડવાને લઈ ને શાળા ના પટાણગન મા વરસાદી પાણી ભરાર્યા હતા જેને લઈ ને શાળાએ આવતા વિધાર્થીઓ તથા શિક્ષકો ને હાલકીઓનો સામનો કરવો પડયો હતો તો જવાબદાર તંત્ર દ્રારા પાણી ભરાવાની સમસ્યાઓનો સત્વરે ઉકેલ લાવવામા આવે તેવી વાલીઓ તથા ગ્રામજનોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!