fbpx

હજુ 5 દિવસ ગુજરાતમાં વરસાદનું જોર રહેશે, આ જિલ્લા પર વધારે અસર

Spread the love

હવામાન આગાહી કરી છે કે હજુ 5 દિવસ સુધી ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. જો કે, રેડ એલર્ટ કોઇ પણ જિલ્લામાં જાહેર કરવામાં નથી આવ્યું

4 સપ્ટેમ્બરે બનાસકાંઠા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ,દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેંજ એલર્ટ છે, જ્યારે કચ્છ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, આણંદ, નર્મદા ડાંગમાં યલો એલર્ટ છે. 5 સપ્ટેમ્બર કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ છે.

6 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ છે.

7 સપ્ટેમ્બરે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, સાબરકાંઠામાં યલો એલર્ટ છે.8 સપ્ટેમ્બરે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ છે.9 સપ્ટેમ્બરે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ છે.

error: Content is protected !!