fbpx

હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસમાં ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે

Spread the love

ગુજરાતના હવામાન વિભાગે ફરી આગાહી કરી છે કે આગામી 5 દિવસોમાં આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. 23 સપ્ટેમ્બરે ડાર્ક ગ્રીન એલર્ટ છે એટલે કે અમુક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી

24 સપ્ટેમ્બરે પણ ડાર્ક ગ્રીન એલર્ટ છે જમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી.

25 સપ્ટેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, સુરેન્દ્ર નગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ છે.

26 સપ્ટેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, સુરેન્દ્ર નગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ છે.

27 સપ્ટેમ્બરે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ છે

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!