fbpx

પ્રાંતિજ ખાતે જમીન મા શાનો ભાગ માગો છો  ગાળોબોલી  ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ થઈ

Spread the love

પ્રાંતિજ ખાતે જમીન મા શાનો ભાગ માગો છો  ગાળોબોલી  ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ થઈ
– પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ત્રણ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
– મા-બહેન સામે બિભસ્ત ગાળોબોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી
                 


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે જમીન મા શાનો ભાગ માંગો છો તેમ કહી મા-બહેન સામી બિભસ્ત ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા ત્રણ વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા પોલીસ ફરિયાદ થઈ


   પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ખાતે રહેતા તુષાર દિપકભાઇ કહાર તેમના ફળીયામા આવેલ પાન મસાલા ના ગલ્લે જતા હતા તે વખતે મુકેશભાઇ કહાર દ્રારા તુષાર ભાઇ કહાર ને કહેવા લાગેલ જમીન મા શાનો ભાગ માંગો છો તેમ કહી તુષાર ભાઇને મા-બહેન સામી બિભસ્ત ગાળો બોલી મયુરીબેન કહાર તથા તુલસીભાઇ કહાર મુકેશભાઇ કહાર નુ ઉપરાડુ લઈ આવી તુષાર ભાઇ કહાર ને જમીન મા ભાગ શાનો માગે છે તેમ કહી મા-બહેન સામી બિભસ્ત ગાળો-બોલી ત્રણેય જણા તુષાર ભાઇ કહાર ને  જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી એકબીજા ની મદદત ગીરી કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા તુષાર દિપકભાઇ કહાર રહે પ્રાંતિજ કહાર વાસ તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે મુકેશભાઇ તુલસીભાઇ કહાર , મયુરીબેન મુકેશભાઇ કહાર , તુલસીભાઇ બાબુભાઈ કહાર ત્રણેય રહે પ્રાંતિજ કહાર વાસ તા.પ્રાંતિજ જિ સાબરકાંઠા વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ ૩૫૨,૩૫૧,(૩),૫૪ મુજબ ગુનો નોધી આગળ ની તપાસ હાથ ધરી હતી

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg
error: Content is protected !!