fbpx

પ્રાંતિજ ગ્રીનપાર્ક-3 મા નવરાત્રી ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામા આવી રહી છે

Spread the love

પ્રાંતિજ ગ્રીનપાર્ક-3 મા નવરાત્રી ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામા આવી રહી છે
– ચોથા નોરતે ગરબા હરિફાઈ રાખવામા આવી હતી
– સોસાયટીના રહીશો નવ દિવસ ગરબે ધુમીને મા ની આરાધના કરે છે
               


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ ગ્રીનપાર્ક-3 મા નવલી નવરાત્રી ની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામા આવી રહી છે


  પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ ગ્રીનપાર્ક-3 સોસાયટી માં દરવર્ષ ની જેમ આ વર્ષેપણ નવલી નવરાત્રી ની ધામધૂમ પૂર્વક ઊજવણી કરવામા આવી રહી છે ત્યારે સોસાયટી ના રહીશો ગરબે ઘુમતા જોવા મલ્યા હતા અને નવરાત્રી દરમ્યાન મા ની આરાધના કરી ધન્યતા અનુભવે છે  તો નવરાત્રી ને લઈ ને ખેલૈયાઓ મન મુકીને મોડી રાત્ર સુધી ગરબે ઘુમતા જોવા મલ્યા હતા તો સોસાયટી ના ગરબા યુવક મંડળ દ્રારા ચોથા નોરતે ગરબા હરિફાઈ રાખવામા આવી હતી અને નવરાત્રી દરમ્યાન સુંદર આયોજન કરવામા આવ્યુ છે

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!