fbpx

પ્રાંતિજ અવરઓન વિધા વિહાર સ્કુલ નુ ગૌરવ

Spread the love

પ્રાંતિજ અવરઓન વિધા વિહાર સ્કુલ નુ ગૌરવ

  • ૯ ગોલ્ડ મેડલ , ૭ સિલ્વર મેડલ , ૧૨ બ્રોન્ઝ મેડલ મેળવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ
  • સંસ્થાના મંત્રી આચાર્ય તથા શાળા પરિવાર દ્રારા વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ અવરઓન વિધા વિહાર સ્કુલ ના વિધાર્થીઓ વિધાર્થીનીઓએ ગોલ્ડ મેડલ , સિલ્વર મેડલ , બ્રોન્ઝ મેડલ જીતી શાળાનુ નામ રોશન કર્યુ

હિંમતનગર ખાતે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના કરાટે સ્પર્ધા યોજાઈ હતી જેમા પ્રાંતિજ ખાતે કાર્યરત કેળવણી મંડલ સંચાલિત અવરઓન વિધા વિહાર ના વિધાર્થીઓ તથા વિધાર્થીનીઓએ સ્પર્ધા મા ભાગલીધો હતો જેમા બન્ને જિલ્લાઓમાંથી ૫૫૦ થી વધારે વિધાર્થીઓ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમા પ્રાંતિજ અવર ઓન વિધા વિહાર ના વિધાર્થીઓઓએ પણ ભાગ લીધો હતો જેમા જિલ્લા સ્પર્ધા માં ૯ ગોલ્ડ મેડલ , ૭ સિલ્વર મેડલ અને ૧૨ બ્રોન્ઝ મેડલ મેળવી શ્રેષ્ઠ પ્રદર્શન કરી ટોફી મેળવી હતી તો વિજેતા વિધાર્થીઓ દ્રારા શાળા પરિવાર તથા ગામનુ નામ રોશન કર્યુ હતુ તો મંડલ ના ટ્રસ્ટી મંત્રી રઇશભાઇ કસ્બાતી તથા શાળાના આચાર્ય પરેશ ભાઇ પરમાર તથા શાળા પરિવાર દ્રારા તમામે-તમામ વિધાર્થીઓ વિધાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા તો વિજેતા થયેલ ખેલાડીઓ આગામી દિવસોમા રાજય કક્ષાએ પોતાનુ પ્રતિનિધિત્વ કરશે

ગોલ્ડ મેડલ જીતેલ વિજેતા વિદ્યાર્થીઓ

(1)રાવલ પાર્શદી મિતેશકુમાર
(2)વણકર નિશિત મિતેશભાઈ
(3)રાઠોડ આયુષ તખતસિંહ
(4)રાઠોડ મૈત્રી તખતસિંહ
(5)પરમાર મયંક રાકેશકુમાર
(6)પટેલ જલ મિતેશકુમાર
(7)પટેલ માન્ય હાર્દિકભાઈ
(8)ઝાલા હેત્વીકુમારી અનુપસિંહ
(9)પ્રજાપતિ અંશ ભૂપેશકુમાર

સિલ્વર મેડલ જીતેલ વિજેતા વિદ્યાર્થીઓ

(1)રાવળ આદિત્ય ઇન્દ્રવદન
(2)પરમાર નક્ષ સંજયકુમાર
(3)રાઠોડ નવ્યાબા રાજેન્દ્રસિંહ
(4)રાઠોડ ઉર્વીબા ગીરુસિંહ
(5)ચાવડા નિજા અતુલકુમાર
(6)કુશવા અજય મિતેષકુમાર
(7)રાઠોડ જયરાજસિંહ ભાવેશસિંહ

બ્રોન્ઝ મેડલ જીતેલ વિજેતા વિદ્યાર્થીઓ
(1)સુતરીયા ઓમ વિજયભાઈ
(2)પટેલ સૌમ્ય ઉમેશકુમાર
(3)ઝાલા વીરેન્દ્રસિંહ સંજયસિંહ
(4)રાઠોડ હર્ષ પ્રફુલભાઇ
(5)સોલંકી ભવ્યા. બી
(6)રાઠોડ જિયા કૌશિકકુમાર
(7)પરમાર રુહી અજયકુમાર
(8)પરમાર વિધિ રાકેશકુમાર
(9)પટેલ ક્રિના હિતેષભાઇ
(10)પંચાલ હેત ચેતનકુમાર
(11)રાઠોડ યામિકાબા રાકેશસિંહ
(12) શર્મા જિયા રવિકુમાર

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!