fbpx

પ્રાંતિજ સર્જન ફાઉન્ડેશન દ્રારા સાતમા નોરતે ગરબા નું આયોજન કર્યુ  

Spread the love

પ્રાંતિજ સર્જન ફાઉન્ડેશન દ્રારા સાતમા નોરતે ગરબા નું આયોજન કર્યુ  
– તાલીમાર્થી બહેનોએ ગરબામા ભાગ લીધો હતો
           


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે કાર્યરત સર્જન ફાઉન્ડેશન દ્રારા નવલી નવરાત્રી ના સાતમા નોરતે ગરબા નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા તાલીમાર્થી બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગલીધો હતો


   

  પ્રાંતિજ ખાતે આવેલ સર્જન ફાઉન્ડેશન સંચાલિત ” જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર  ” માં નવરાત્રી પર્વ ની ઉજવણી ના ભાગરૂપે રાસ ગરબા નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા તાલીમ માર્થી બહેનો જેવી કે સિવણ તાલીમ  , બ્યુટીપાર્લર  તાલીમ  વગેરે તાલીમ માર્થી બહેનોએ ગરબા મા ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને ગરબે ધુમતા જોવા મલ્યા હતા તો સમગ્ર કાર્યક્રમ નુ સુંદર આયોજન સંસ્થાના પ્રોજેક્ટ ઓફિસર અશોકભાઇ પરમાર   તથા બ્યુટીપાર્લર નેહાબેન ભટ્ટ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!