fbpx

સૌરાષ્ટ્રના પોરબંદરમાં શરૂ થયું લાયન સફારી પાર્ક, 8 સિંહ લવાયા

Spread the love

ગુજરાતમાં સાસણ ગીર પછી હવે પોરબંદરના બરડા ડુંગરમાં સફારી પાર્ક 17 ઓક્ટોબરથી શરૂ થયું છે. 192 ચો.મી વિસ્તારમાં પથરાયેલા આ જંગલમાં 40 સિંહો રહી શકે તેટલી ક્ષમતા છે. પોરબંદરથી 35 કિ.મી દુર બરડા સફારી પાર્ક આવેલું છે

પોરબંદરના બરડા જગંલ સફારીની શરૂઆત ભાણવડ નજીક કપુરડી નાકાથી થાય છે. પોરબંદરના રાણાવાવ અને ત્યાંથી  ભાણાવડ રોડ પર આવેલા કપુરડી સુધી પહોંચી શકાશે.સફારીનો રૂટ 27 કિ.મીનો છે અને અત્યારે એક નર, 5 માંદા અને 2 સિંહ બાળને સફારી પાર્કમાં લાવવામાં આવ્યા છે.

સફારી પાર્કીમાં જવા માટે 400 રૂપિયાની પરમીટ ફી છે, ગાઇડની સેવા 400 રૂપિયામાં મળે છે અને 6 માણસો સાથેની જીપ્સી 2000 રૂપિયાના ભાડે મળે છે.સવારે 7થી 9 અને બપોરે 3થી 6 પાર્ક ખુલ્લો રહેશે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!