fbpx

પ્રાંતિજ હનુમાન મંદિર ખાતે અન્નકુટ ભરવામા આવ્યો

Spread the love

પ્રાંતિજ હનુમાન મંદિર ખાતે અન્નકુટ ભરવામા આવ્યો
– ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં હનુમાન મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા
–  હનુમાન ભકતોએ અન્નકુટ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
                 


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ હનુમાન મંદિર ખાતે અન્નકુટ દર્શન નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા મોટી સંખ્યામાં હનુમાન ભકતો ઉપસ્થિત ઉપસ્થિત રહીને અન્નકુટ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી


     પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન ખાતે આવેલ હનુમાન મંદિર ખાતે મંદિર ના વ્યવસ્થાપકો દ્રારા દેવ દિવાળી પૂનમ ના દિવસે  હનુમાન મંદિર ખાતે અન્નકુટ ભરવામા આવ્યો હતો તો વિવિધ વાનગીઓ , ફળફળાદી , મીઠાઈ , નમકીન   સહિત અન્નકુટ ભરવામા આવ્યો હતો જેમા પ્રાંતિજ ખાતે રહેતા હનુમાન ભકતો હનુમાન મંદિર ખાતે આવી અન્નકુટ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!