fbpx

સાઉથ આફ્રિકા સામે ટીમ ઇન્ડિયાએ આ 6 રેકોર્ડ્સ બનાવ્યા

Spread the love

ભારત અને સાઉથ આફ્રીકા વચ્ચે 4 મેચની T-20 ઇન્ટરનેશનલ સીરિઝની છેલ્લી મેચ શુક્રવારે રમાઇ હતી. ભારતે 3-1થી આ સીરિઝ તો જીતી લીધી, પરંતુ અંતિમ મેચમાં ટીમ ઇન્ડિયાએ અનેક રેકોર્ડસ બનાવી દીધા છે.

(1) સાઉથ આફ્રીકા સામે 283 રનનો સર્વોચ્ય સ્કોરનો રેકોર્ડ બનાવ્યો (2) સૌથી વધારે રનથી જીત મેળવી ભારતે 135 રનથી જીત મેળવી (3) સંજુ સેમસન અને તિલક વર્મા વચ્ચે સૌથી મોટી 210 રનની ભાગીદારી બની (4) એક જ વર્ષમાં 3 સદી ફટકારનારો સજુ સેમસેન દુનિયાનો પહેલો ખેલાડી બન્યો (5) એક જ ઇનિંગમાં બે ખેલાડીઓએ સદી ફટકારવાનો રેકોર્ડ બન્યો (6) એક જ ઇનિંગમાં સૌથી વધારે સિકસરનો રેકોર્ડ બન્યો. ભારતે 23 સિકસર ફટકાર્યા સંજુએ 9, તિલકે 10 અને અભિષેક શર્માએ 4 સિક્સર માર્યા હતા.

error: Content is protected !!