fbpx

ભાજપના સાંસદનું અનોખું નિવેદન બાળકો ઓનલાઈન પેદા થશે

Spread the love

મધ્ય પ્રદેશના ભાજપના સાંસદ જનાર્દન મિશ્રા એક એન્જિનિયરિંગ કોલેજના કાર્યક્રમમાં ગયા હતા, ત્યાં તેમણે એક અનોખું નિવેદન આપ્યું, આ સાંસદ વિવાદિત નિવેદન આપવા માટે જાણીતા છે. તેમણે કહ્યું આજે પતિ-પત્ની એક બેડ પર સૂતા હોય પરંતુ પીઠ ફેરવીને પ્રેમ મોબાઈલ સાથે કરે છે. 60 વર્ષ પછી પતિ પત્નીના સંબંધો એ હદે મોબાઇલ ફ્રેન્ડલી થઈ જશે કે બાળકો પણ ઓનલાઈન પેદા થશે.

બાળકો સ્ટીલ અથવા માંસ  હાડકાના પેદા થશે. તેમણે કહ્યું કે આના પર વિચાર કરવાની જરૂર છે. આપણે માનવતા પ્રેમ, સૌહાર, સામાજિક એકતા બધુ ભૂલી ગયા છે એને પાછું લાવવું પડશે.

error: Content is protected !!