fbpx

કેરળમાં મા દીકરાની જોડીએ કમાલ કરી રોજના 40 હજારની કમાણી

કેરળના અર્નાપુરમમાં રહેતા મા દીકરાએ મશરૂમની ખેતી કરીને કમાલ કરી છે. જીતુ થોમસે 2018મા પોતાના રૂમમાં મશરૂમની ખેતીનો પ્રયોગ શરૂ કર્યો અને એ પછી જીતુએ સોશિયલ મીડિયા પર અભ્યાસ કર્યો, કૃષિનું ભણ્યો અને મશરૂમની ખેતીમાં તે આગળ વધ્યો અને ત્યાર બાદ તેના લીના થોમસ પણ જોડાયા અને આ મા દીકરાની જોડી આજે મશરૂમની ખેતી કરીને મહિને 12 લાખની કમાણી કરે છે.

Leave a Reply