fbpx

ગુજરાતના દબંગ પોલીસ અધિકારી ડૉ.લવિના સિંહા કોણ છે?

Spread the love
ગુજરાતના દબંગ પોલીસ અધિકારી ડૉ.લવિના સિંહા કોણ છે?

મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો વાયરલ કરનારી ટોળકીને ટુંક સમયમાં પકડી લેવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર અમદાવાદ સાયબર ક્રાઇમના DCP ડો. લવિના સિંહા અત્યારે ચર્ચામાં છે. ગુહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તેમની પ્રસંશા કરી છે અને કહ્યું છે કે સાયબર ટેરરીઝમ એક્ટ દાખલ કરનાર ડો. લવિના દેશમાં પહેલા પોલીસ અધિકારી છે. તો ડો. લવિના સિંહા કોણ છે તે વિશે જાણકારી આપીશું.

ડો. લવિના સિંહા M.B.B.S અને MD ( મેડિસીન) ભણ્યા છે અને 2 વર્ષ તેમણે અમદાવાદની સોલા હોસ્પિટલ અને વીએસ હોસ્પિટલમાં તબીબ તરીકે સેવા પણ આપી છે. 2016માં તેમણે UPSCની પરીક્ષા આપી હતા અને 183મો રેન્ક મેળવ્યો હતો. ડો. લવિના 2017માં ગુજરાત કેડરના IPS બન્યા હતા.

error: Content is protected !!