પ્રાંતિજ ના અમરાપુર ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિન ની ઉજવણી કરવામાં આવી

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg

પ્રાંતિજ ના અમરાપુર ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિન ની ઉજવણી કરવામાં આવી
– તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર નું વિતરણ કરવામાં આવ્યું
             


 સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સર્જન ફાઉન્ડેશન દ્રારા અમરાપુર ખાતે વિશ્વ મહિલા દિન ની ઉજવણી કરવામા આવી હતી
       પ્રાંતિજ ખાતે આવેલ સર્જન ફાઉન્ડેશન દ્રારા પ્રાંતિજ તાલુકા ના અમરાપુર  ખાતે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આદર્શ શિક્ષિકા ભાવનાબેન મોદી તથા બોભા પ્રાથમિક શાળાના આચાર્ય સજ્જન બેન ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા તો ભાવના બેન મોદી તથા સજજનબેન ચૌહાણ દ્રારા મહિલા ઓને સશક્તિકરણ વિશેષમાહિત ગાર કરવામા આવ્યા હતા તો ૬૫ થી પણ વધારે બહેનો ઉપસ્થિત રહી હતી તો ૪૨ જેટલી તાલિમ માથી બહેનોને ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રમાણ પત્રો આપવામા આવ્યા હતા તો આ સંસ્થામા છેલ્લા અગિયાર વર્ષ મા સેન્ટર ખાતે વિવિધ તાલીમ માર્થી બહેનોએ જેવી કે મહેંદી , શિવણ , બ્યુટી પાર્લર સહિત ની તાલીમ લીધી છે અને બહેનો હાલ રોજગારી મેળવેલ અને પોતાના પગભર બનેલ છે સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન સંસ્થા ના પ્રોજેક્ટ ઓફિસર અશોકભાઇ પરમાર , બ્યુટી પાર્લર ના ઇન્સ્ટુકટર  નેહા બેન ભટ્ટ તેમજ શિવણ તાલીમ વર્ગ ના ઇન્સ્ટ્રુકટર બહેન સબાનાબેન ધોરી દ્વારા કરવામાં આવ્યું હતું તો ગામના સરપંચ સહિત બહેનો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહી હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!