
પ્રાંતિજ ખાતે સાંસદ દ્રારા ભાજપ ના સ્થાપના દિવસ ની ઉજવણી કરવામા આવી
– સાંસદ દ્રારા પોતાના ધરે ભાજપ નો ધ્વજ લહેરાવી સોસાયટીઓમા ભાજપ ના ધ્વજ નુ વિતરણ કર્યુ
– સાંસદ દ્રારા બન્ને જિલ્લા ના લોકોને રામનમવી ની શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયા અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા ભાજપ ના સ્થાપના દિવસ ની ઉજવણી ને લઈ ને પોતાના ધરે ભાજપ નો ધ્વજ લહેરાવી સોસાયટી મા ધરે ધરે જઇ ને ભાજપ ના ધ્વજ નુ વિતરણ કરી સ્થાપના દિવસ ની ઉજવણી કરવામા આવી હતી








છઠ્ઠી એપ્રિલ ભાજપ ના સ્થાપના દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયા તથા પ્રાંતિજ-તલોદ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા પોતાના નિવાસસ્થાને ભાજપ નો ધ્વજ લહેરાવામા આવ્યો હતો તો સાંસદ શોભનાબેન બારૈયા દ્રારા પોતે પોતા ના ધરે ધ્વજ લહેરાવી ભાજપ કાર્યકરો સાથે પોતાની સોસાયટી મા ભાજપ ના ધ્વજ નુ વિતરણ કરવામા આવ્યુ હતુ તો સોસાયટી ના રહીશો દ્રારા પોતાના ધરે ભાજપ નો ધ્વજ લહેરાવ્યો હતો તો આખોય વિસ્તાર કેસરીયા કમળ થી ખીલી ઉઠયો હતો તો આ પ્રસંગે રામનવમી નો તહેવાર હોય સાબરકાંઠા અરવલ્લી ના લોકો સહિત પ્રાંતિજ તથા તાલુકા ના લોકોને સાંસદ શોભનાબેન બારૈયા દ્રારા લોકોને રામનમવી ની શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી તો આ પ્રસંગે સાસંદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા , પ્રાંતિજ-તલોદ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા , ભાજપ તાલુકા પ્રમુખ કલ્પેશભાઇ પટેલ , પૂર્વ તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલ , પ્રાંતિજ ભાજપ શહેર પ્રમુખ કુશવભાઇ બ્રહ્મભટ્ટ , તિકમભાઇ પટેલ , ર્ડા રાજુભાઇ પટેલ , શ્રધ્ધા પટેલ , અલકા પટેલ સહિત ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ સાબરકાંઠા