
-copy6.jpg?w=1110&ssl=1)
મુઘલ શાસનના અંતિમ શાસક બહાદુર શાહ ઝફરના પપ્રોત્ર વધુ સુલતાના બેગમ આજે કોલકાતામાં મુશ્કેલી ભરી જિદગી જીવી રહ્યા છે. તેમને ખાવા ખાવાના ફાંફા પડી રહ્યા છે.
મુઘલ પરિવારની વંશજ સુલતાના બેગમ લગભગ 67 વર્ષની છે અને બહાદુર શાહ ઝફરના પૌત્રની પત્ની છે. તેમના પતિનું નામ પ્રિન્સ મિર્ઝા મોહમ્મદ બેદર બખ્ત બહાદુર હતું અને તેમનું પણ ઘણા વર્ષો પહેલા અવસાન થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુલતાના બેગમ કોલકાતા સ્થિત ઝૂંપડપટ્ટીમાં પોતાનું જીવન જીવી રહી છે.
સુલતાના બેગમને અંગ્રેજોના સમયમમાં દર મહિને 6,000 રૂપિયા પેન્શન મળતું હતું, જે કેન્દ્ર સરકારે ચાલું રાખ્યું છે, પરંતુ સુલતાનાના 6 સંતાનો છે જેમનો ગુજારો આટલા પેન્શનથી થતો નથી એટલે ચા અને પકોડા વેચીને જિંદગી ગુજારે છે.