ધનસુરા ખાતે માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળા વ્યાયામ મંડળ નુ અધિવેશન નિવૃત સન્માન સમારોહ યોજાયો
– સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા ના નિવૃત વ્યાયામ શિક્ષકો નુ સન્માન કરવામા આવ્યુ
– પ્રાંતિજ ના ઉચ્ચતર માધ્યમિક વ્યાયામ શિક્ષક નુ સન્માન કરવામા આવ્યુ
– પ્રાંતિજ અવરઓન હાઇસ્કુલ ના શિક્ષક ને શાલ મોમેન્ટો આપી સન્માન કર્યુ


અરવલ્લી જિલ્લા ના ધનસુરા ખાતે આવેલ જે.એસ.મહેતા હાઇસ્કુલ ખાતે સાબરકાંઠા અરવલ્લી માધ્યમિક ઉચ્ચ માધ્યમિક વિભાગના વ્યાયામ શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયો જેમાં સાંસ્કૃતિક અને રમતગમત પ્રવૃત્તિઓ ગાંધીનગર સચિવ ર્ડા.અશોકભાઇ રાવલ દ્રારા પ્રાંતિજ અવર ઓન હાઈસ્કૂલના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક જગદીશભાઈ રાવલ ને સાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું
