fbpx

 પ્રાંતિજ ત્રણ રસ્તા રેલ્વે ઓવરબ્રીજ ઉપર કામ ચાલુ થતા ડાયવર્ઝન આપ્યા બાદ એકપછી એક અકસ્માતો નો સીલસીલો યથાવત 

Spread the love

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ત્રણ રસ્તા રેલ્વે ઓવરબ્રીજ ઉપર કામ ચાલુ થતા ડાયવર્ઝન આપ્યા બાદ એકપછી એક અકસ્માતો નો સીલસીલો યથાવત છે તો બીજી બાજુ  અમદાવાદ થી કેરી ભરીને એમપી જઈ રહેલ પીકઅપ ડાલુ ઓવરબ્રીજ ની દિવાલ પાસે થી જઇ રહ્યુ હતુ તે દરમ્યાન દિવાલ પાસે માટી કામ નબળુ હોય ભુવો પડતા જેને લઈ ને ડાલા નો એક ભાગ રાત્રી ના એક વાગે  ભુવા ની અંદર ધુસી ગયો હતો તો કેન બોલાવી ને પીકઅપ ડાલુ બહાર કાઢયુ હતુ

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!