fbpx

વૃંદાવનના બાંકે બિહારી મંદિર કોરીડોરનો પુજારીઓ વિરોધ કેમ કરી રહ્યા છે

Spread the love
વૃંદાવનના બાંકે બિહારી મંદિર કોરીડોરનો પુજારીઓ વિરોધ કેમ કરી રહ્યા છે

વૃંદાવનમાં બાંકે બિહારી મંદિર કોરીડોર નિર્માણ પર ઘમાસાણ મચ્યું છે. મંદિરમાં પુજાપાઠ કરનારા ગોસ્વામી સમાજ વિરોધ કરી રહ્યો છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારનો બાંકે બિહારી કોરીડોર ડ્રીમ પ્રોજેક્ટ છે અને 5 એકરમા બનવાનો છે. બનતા 3 વર્ષ લાગંશે.

કોરીડારોમાં મંદિરના રસ્તા પહોળા કરવામાં આવશે, મંદિરમાં એન્ટ્રી માટે 3 ગેટ બનાવાશે અને 30000 સ્કેવર ફુટનું વિશાળ પાર્કીંગ બનશે. 3 હિસ્સામાં કોરીડોર બનવાનો છે.

પુજારીઓ વિરોધ એટલા માટે કરી રહ્યા છે કારણકે, તેમનું માનવું છે કે, કોરીડોર બનવાને કારણે કુંજની ગલીઓ બરબાદ થઇ જશે. વૃંદાવનની સંસ્કૃતિ ખતમ થઇ જશે, મંદિર પાસેની દુકાનો હટી જવાને કારણે ઘણા લોકોએ રોજગારી ગુમાનની પડશે અને ટેન્ડરમાં મનમાની થવાની શંકા છે.

error: Content is protected !!