fbpx

પ્રાંતિજ-તલોદ નો શ્રી દશનામ ગોસ્વામી સમાજ નો દ્વિતીય શૈક્ષણિક સેમિનાર યોજાયો

Spread the love

હિંમતનગર ખાતે સેમિનાર યોજાયો
પ્રાંતિજ-તલોદ નો શ્રી દશનામ ગોસ્વામી સમાજ નો દ્વિતીય શૈક્ષણિક સેમિનાર યોજાયો
– ધોરણ-૧૦ અને ૧૨ ના તેજસ્વી તારલાઓ , ર્ડોકટરો , નિવૃત્ત વડીલો નુ સન્માન કરવામા આવ્યુ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે શ્રી દશનામ ગોસ્વામી સમાજ પ્રાંતિજ-તલોદ નો દ્વિતીય શૈક્ષણિક સેમિનાર યોજાયો


   શ્રી દશનામ ગોસ્વામી સમાજ પ્રાંતિજ-તલોદ નો હિંમતનગર ખાતે દ્વિતીય શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો જેમા પ્રાંતિજ.પૂ.ધ.ધુ ૧૦૦૮ મહંત શ્રી અમર ભારથીજી ગુરૂ શ્રી ઝવેર ભારથીજી દશનામ પૂજનીય અખાડા કમાણા વિસનગર ના અધ્યક્ષ સ્થાને સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો જેમા પ્રાંતિજ-તલોદ ખાતે રહેતા શ્રી દશનામ ગોસ્વામી સમાજ ના વર્ષ ૨૦૨૫ મા ધોરણ-૧૦-૧૨ ના તેજસ્વી તારલાઓ તથા ર્ડાકટરો તથા સમાજ ના નિવૃત્ત કર્મચારીઓ સમાજ ના વડીલો ને સન્માનિત કરવામા આવ્યા હતા તો આ પ્રસંગે પ્રાંતિજ-તલોદ માંથી શ્રી દશનામ ગોસ્વામી સમાજ ના આગેવાનો સહિત ભાઇ-બહેનો વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

error: Content is protected !!