fbpx

પ્રાંતિજ ના બોભાથી રણુજા જતા સંઘનું રામદેવ મંદિર થી પ્રસ્થાન કર્યુ

Spread the love

પ્રાંતિજ ના બોભાથી રણુજા જતા સંઘનું રામદેવ મંદિર થી પ્રસ્થાન કર્યુ
– સંધ અગિયાર દિવસે રણુજા પોહચશે


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના બોભા થી રણુજા જતા સંઘનું રામદેવ મંદિર થી પ્રસ્થાન કરવામાં આવ્યું જેના ભાગરૂપે આ સંઘમાં ૬૦ થી વધુ રામદેવ ભક્તો પરંપરાગત પગપાળા રૂપે જાય છે આ પ્રસંગે ગ્રામજનો દ્વારા ડીજેના તાલે અબીલ અને પુષ્પ માળાથી ભક્તોને શુભેચ્છા પાઠવી હતી આ સંઘ પરંપરાગત દાતાઓ ગામના સરપંચ અને ગ્રામજનોએ બે લાખથી વધુ રકમ એકઠું કરી સંઘને અર્પણ કરે છે આ સંઘ ૧૧ દિવસે પહોંચી ધજા રોહન કરી દર્શન કરી ધન્યતા અનુભવશે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!