પ્રાંતિજ સબજેલ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી કરવામા આવી
– રાષ્ટ્રીય એકતા દિવસ શપથ લેવામા આવ્યા
– જેલર સ્ટાફ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સબજેલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મતિથિ રાષ્ટ્રીય એકતા દિવસ ને લઈ ને જેલ અધિકારી , સ્ટાફ તથા કર્મચારીઓ દ્રારા રાષ્ટ્રીય એકતા દિવસ ના શપથ લેવામા આવ્યા હતા
જીલ રાવલ સાબરકાંઠા

