fbpx

પ્રાંતિજ ના ધડકણ ગામની સીમમાંથી ટ્રેક્ટર ચોરાયુ 

Spread the love

પ્રાંતિજ ના ધડકણ ગામની સીમમાંથી ટ્રેક્ટર ચોરાયુ 

– ટ્રેક્ટર માલિક દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા અજાવ્યા તસ્કરો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી 

– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી 

 

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના ધડકણ ગામની સીમમાંથી કોઇ અજાવ્યા ઇસમો પાર્ક કરેલ ટ્રેક્ટર ચોરી કરી લઈ જતા ટ્રેક્ટર માલિક દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા અજાવ્યા ટ્રેક્ટર ચોરો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી

 

પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના ધડકણ ગામે આવેલ સીમમા પાર્ક કરેલ ટ્રેક્ટર નંબર જી.જે.૦૨ ઇએન ૫૫૨૪ જેની કિંમત ૬,૫૦,૦૦૦ નુ ચોરી લઈ જતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ટ્રેક્ટર માલિક રૂત્વીક ભાઇ નીતેશભાઇ ગોસ્વામી ઉ.વર્ષ-૨૩ રહે. પટેલ વાસ નાની ભાગોળ પ્રાંતિજ તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા ,મુળ રહે. નીલકંઠ મહાદેવ મંદિર, જુના ગામ ધરોઇ તા.સતલાસણા જિ.મહેસાણા દ્રારા અજાણ્યા ટ્રેક્ટર ચોર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ ૩૦૩(૨) મુજબ ગુનોનોંધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ જે.ડી.પટેલ દ્રારા તપાસ હાથ ધરવામા આવી હતી 

error: Content is protected !!