પ્રાંતિજ ના રાસલોડ ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર વી.આઈ.એ. કેમ્પ યોજાયો
– શંકાસ્પદ લગતા કેસોને હિંમતનગર ખાતે રિફર કરવામા આવ્યા


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના બાલીસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના રાસલોડ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ગર્ભાશયના મૂખ ના કેન્સર ની તપાસ માટે વી.આઇ.એ.કેમ્પનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓના ગર્ભાશયના મુખની તપાસ વી.આઈ.એ ટેસ્ટ દ્વારા કરવામાં આવી હતી જેમાં તપાસની સાથે સાથે સ્તન કેન્સરની પણ તપાસ કરવામાં આવી હતી તો શંકાસ્પદ લાગતા કેસને વધુ તપાસ માટે હિંમતનગર સિવિલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા
જીલ રાવલ સાબરકાંઠા
