fbpx

પ્રાંતિજ બાલમંદિર ખાતે મહા શિવરાત્રિ ની ઉજવણી કરવામા આવી

Spread the love

પ્રાંતિજ બાલમંદિર ખાતે મહા શિવરાત્રિ ની ઉજવણી કરવામા આવી
– બાળકોને મહા શિવરાત્રિ વિશે વિસ્તૃત જાણકારી આપી
– સંકુલ આખુય શિવભક્તિ મંય બન્યુ
       


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ એમ.કે. જોષી બાલમંદિર ખાતે મહા શિવરાત્રિ ઉજવણી કરવામા આવી


   પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તારમા આવેલ પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત વિવિધ સંસ્થાઓ પૈકી એમ.કે.જોષી બાલમંદિર ખાતે આવનાર મહા શિવરાત્રિ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામા આવી હતી જેમા નર્સરી , જૂનિયર , સિનિયર મા અભ્યાસ કરતા બાળકોને મહા શિવરાત્રી વિષે વિસ્તૃત માર્ગદર્શન આપ્યુ હતુ તો બાળકો શિવ તાંડવ સહિત ભક્તિ ગીતો સાથે જુમી ઉઠયા હતા શિવ ભક્તિ ના રંગમા રંગાયા હતા તો આખયુ વાતાવરણ ભક્તિ મંય બનીગયુ હતુ તો સમગ્ર કાર્યક્રમ નુ આયોજન સંસ્થાના મંત્રી રઇશભાઇ કસ્બાતી ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો તો બાલમંદિર ના આચાર્ય મંદાબેન જોષી તેમજ સમગ્ર સ્ટાફ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!