fbpx

શું US ટેરિફ ઘટાડાનો ડાયમંડ ઉદ્યોગને ફાયદો થશે?

Spread the love

શું US ટેરિફ ઘટાડાનો ડાયમંડ ઉદ્યોગને ફાયદો થશે?

ભારતમાં કેન્દ્રીય અંદાજપત્ર રજૂ થયાના બીજા જ દિવસે અમેરિરાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે ભારત પરનો 25 ટકા ટેરિફ ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવ્યો છે. આને કારણે જેમ એન્ડ જ્વલેરી ઉદ્યોગને મોટી રાહત મળી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલ 2025માં 25 ટકા ટેરિફ નાંખેલો અને પછી બીજા 25 ટકા ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે તેના દંડ પેટે નાંખેલો આમ કુલ 50 ટકા ટેરિફ હતો. અમેરિકાનો દાવો છે કે ભારતે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરી દેશે. એટલે  25 ટકા દંડ આમ જ નિકળી જશે.

GJEPCના રિજિયોનલ ચેરમેન જયંતિ સાવલિયાએ કહ્યું કે, આને કારણે હવે હીરાઉદ્યોગમાં સારા દિવસો આવશે. કારણકે ઉદ્યોગમાં અનિશ્ચિતતાને કારણે વેપારીઓ ઘણા સમયથી સ્ટોક કરતા જ નથી

error: Content is protected !!