Blog
શું નંબર પ્લેટ ઢાંકવાથી છેતરપિંડીનો ગુનો બને? વાંચી લો સુપ્રીમ કોર્ટનો ચુકાદો
Post Views: 188 સુપ્રીમ કોર્ટે એક વ્યકિત વિરુદ્ધ નોંધાયેલો છેતરપિંડીનો કેસ રદ કરતો આદેશ કર્યો હતો.…
NSEના નિફ્ટી ફિફ્ટીમાં મોટો બદલાવ આવી રહ્યો છે
Post Views: 114 શેરબજારના રોકાણકારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના ‘નિફ્ટી-50’ (Nifty-50) ઇન્ડેક્સમાં સામેલ શેરોમાં…
28 કે 29? રક્ષાબંધન ક્યારે? સવારે 8 વાગ્યે ચંદ્રગ્રહણ, જાણી લો રાખડી બાંધવાનો શુભ સમય
Post Views: 68 ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમનું પ્રતીક રક્ષાબંધન, 28 ઓગસ્ટ, 2026ના રોજ ઉજવવામાં આવશે.…
ઓનલાઇન ખાવાની વસ્તુઓ મંગાવતા હો તો સાવધાન
Post Views: 97 જો તમે ઓનલાઇન ખાવાની વસ્તુઓ મંગાવતા હો તો સાવધાન થઇ જજો, મહારાષ્ટ્ર ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને મુંબઇમાં બ્લિન્કીટના એક ગોડાઉન અને રિલાયન્સના આઉટલેટમા દરોડા પાડયા હતા. મલાડ વેસ્ટમાં બ્લિન્કીટના એક ડાર્કરૂમમાં જ્યારે FDAએ દરોડા પાડ્યા ત્યારે ત્યાંની ગંદકી જોઇને અધિકારીઓ ચોંકી ગયા હતા. શાકભાજી, ફળો અને ખાવાની વસ્તુઓમાં ઠેર ઠેર વાંદા ફરતા હતા. ઘમા પેકેટ આઉટ ડેટેડ હતા,કોલ્ડ સ્ટોરેજ પાસે પણ ભારે ગંદકી હતી. અધિકારીઓએ તાત્કાલિક આ ડાર્કરૂમનું ફુડ લાયસન્સ રદ કરી દીધું છે. મહારાષ્ટ્રના બુલઢાણામાં એક રિલાયન્સના એક આઉટેલમાં કાજકતરીના બોક્સમાં ફુગ ચઢી ગઇ હતી અને જીવાતો ફરતી હતી. 54 બોક્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા પછી કાર્યવાહી કરવામાં આવશે.
77 વર્ષીય ડૉ. રાજેન્દ્ર કંવરે સરકારને પોતાની તમામ ₹100 કરોડની સંપત્તિ દાન કરી દીધી
Post Views: 92 જીવનમાં બધું જ પ્રાપ્ત કરી લીધું, હલે તેમની કોઈ ઈચ્છા નથી. આગળ પણ પરિવારમાં કોઇ…
71 રૂપિયાની કિંમતવાળું ઇથેનોલ પેટ્રોલમાં ભેળવવામાં આવે, તો તેની કિંમત 100 રૂપિયા કેમ થઈ જાય છે? શું છે ગણિત
Post Views: 136 ભારતમાં હાલમાં જો કોઈ એક વિષય પર ચર્ચા થઈ રહી છે, તો તે છે ‘E20 પેટ્રોલ’. એટલે…
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી કંઈ રીતે સુધરશે શિક્ષણ વ્યવસ્થા?
Post Views: 53 ધર્મેન્દ્ર પ્રધાન હવે કેન્દ્રીય શિક્ષણ મંત્રી નથી રહ્યા. તેમણે 25 જુલાઈ, 2026ના રોજ PM નરેન્દ્ર મોદીને રાજીનામું…
‘રાત્રે વાગે છે ઘૂંઘરૂ…’, મહારાષ્ટ્રમાં 300 વિદ્યાર્થીનીઓએ ભૂતના ડરથી શાળા છોડી દીધી; પછી સત્ય આવ્યું સામે
Post Views: 86 મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના મેલઘાટના ધારણી તાલુકામાં આવેલી ડોમા આદિવાસી આશ્રમ શાળામાં એક વિચિત્ર…
IIJSમાં 2 લાખ કરોડનો ધંધો થયો, હીરાઉદ્યોગની દિવાળી સારી જશે
Post Views: 71 જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GJEPC)ના મુંબઇમાં IIJS શોથી ઉદ્યોગકારોના ચહેરા ઝગમગી ઉઠ્યા છે, કારણકે, પ્રદર્શનને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. કાઉન્સીલને 50000 વિઝિટર્સ આવે તેવી ધારણા હતી અને તેને બદલે 62000 વિઝિટર્સ આવ્યા અને 6 દિવસના શોમાં 2 લાખ કરોડનો બિઝનેસ થયો છે.IIJS 2026 પહેલા અમેરિકામાં યોજાયેલા JCK લાસવેગાસ શોમાં પણ ભારે પ્રતિસાદ જોવા મળ્યો હતો. GJEPCના ચેરમેન કિરીટ ભણશાલીએ કહ્યું કે, આ વખતે જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગની દિવાળી ઘણી સારી જવાની છે, કારણકે પ્રદર્શનમાં બધાને ફુલ ઓર્ડર મળ્યા છે. લગભગ 2 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થયો છે. દરેક સેગમેન્ટમાં સારો પ્રતિસાદ રહ્યો, ભલે પછી નેચરલ ડાયમંડ હોય, લેબગ્રોન ડાયમંડ હોય, જ્વેલરી હોય કે ટેક્નોલોજી હોય. વિદેશી બાયર્સમાં પણ ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો.
મધ્ય પ્રદેશમાં 5 વર્ષમાં 61000થી વધુ છોકરીઓ ગુમ થઈ… 3241 હજુ ગાયબ; વિધાનસભામાં ખુલાસો
Post Views: 90 મધ્ય પ્રદેશમાં છોકરીઓની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરતા આંકડા રાજ્ય વિધાનસભામાં રજૂ…