fbpx

સુરતના 3 યુવાનોએ કમાલ કરી, 425 કરોડનું ફંડ મેળવવાની તૈયારી

Post Views: 95 સુરતની ઓળખ દુનિયભારમા ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકેની છે. પરંતુ હવે સુરત આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ના ક્ષેત્રમાં પણ જાણીતુ બની જશે. સુરતની એક સ્ટાર્ટએપ કંપની છે જેનું નામ રોકેટ છે એ ખુબ જ મોટા ફડીંગ રાઉન્ડની નજીક પહોંચી ગયું છે. જો આ ડીલ પુરી થશે તો રોકેટ કંપનીને 40થી 50 મિલિયન ડોલર એટલે કે 340થી 425 કરોડ રૂપિયાનું રોકાણ મળશે અને એ રોકાણ મળતાની સાથે જ કંપનીની વેલ્યુએશન 500 મિલિયન ડોલર એટલે કે 4300 કરોડ રૂપિયા થઇ જશે. સુરતના 3 યુવાનો વિશાલ વિરાણી, રાહુલ શિંગાળા અને દીપક ધાનકે રોકેટ કંપની બનાવી છે જે AI આધારિત એપ અને વેબસાઇટ ડેવલપીંગ કંપની છે. અત્યારે 180 દેશોમાં કામ કરે છે અને 4 લાખથી વધારે યૂઝર્સ જોડાયેલા છે.

વડોદરાની જેમ સુરતમાં મગરોનું સામ્રાજ્ય, આ 2 વિસ્તારમાં જોવા મળ્યા, માછીમારી કરતી બોટ પર ચડી ગયા

Post Views: 67 સ્થાનિકો દ્વારા સુરતના ફુલપાડા અને અમરોલી વિસ્તારમાંથી પસાર થતી તાપી નદીમાં 4-5 વિશાળકાય મગરો હોવાની…

સરકારી નોકરી માટે 7 લાખમાં સોપારી આપી માતાનું કાસળ કાઢનાર દીકરીએ 2025માં પિતાને પણ રસ્તેથી…

Post Views: 125 જયપુરના રહેવાસી નીરજ શર્માની હત્યાના કેસે એક નવો અને ચોંકાવનારો વળાંક લીધો છે.…

ચાલતી ટ્રેનમાં હવન અને પૂજા-પાઠનો વીડિયો વાયરલ થતા રેલવેએ સ્પષ્ટતા આપવી પડી

Post Views: 92 ફર્સ્ટ-ક્લાસ ટ્રેનના ડબ્બાને ‘હનીમૂન ડબ્બા’ તરીકે શણગારવા અંગેનો વિવાદ હજુ માંડ શાંત થયો હતો કે…

સુરતમાં પૂર ફરી આવશે જ, તૈયાર રહો!!!

Post Views: 72 ઓગસ્ટ, 2006. સુરતના ઇતિહાસનો કદાચ સૌથી કાળો સમય. ઉકાઈ ડેમમાંથી છોડાયેલા લાખો ક્યુસેક…

બિહાર કોંગ્રેસમાં પૈસાના આધારે હોદ્દા; ‘દોઢ લાખ રૂપિયા આપો અને પ્રદેશ ઉપાધ્યક્ષ બનો’

Post Views: 111 બિહાર કોંગ્રેસમાં બધુ બરાબર નથી. સાચા કોંગ્રેસીઓ વર્તમાન કોંગ્રેસ શાસનથી ખુશ નથી. આરોપો…

ચૂંટણી પંચ નવું લાવ્યું, નવા મતદારોએ પોતાના માતા-પિતાની SIR વિગતો આપવી પડશે, તો જ મતદાર યાદીમાં નામ આવશે

Post Views: 82 ભારતમાં નવા મતદાર બનવા માટે, હવે પોતાના માતાપિતાની SIR વિગતો પણ પૂરી પાડવી પડશે. ભારતીય ચૂંટણી…

RPF જવાનો રેલ્વે સ્ટેશન પર ડેપ્યુટી સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટને ઘસડીને લઈ ગયા પછી થયું એક્શન

Post Views: 42 ઉત્તર પ્રદેશના આગ્રા કેન્ટ રેલ્વે સ્ટેશન પર, રેલ્વેના બે વિભાગો વચ્ચે વિવાદ ફાટી નીકળ્યો, જેના…

કોલેજ અને બેંક અધિકારીઓએ મળીને વિદ્યાર્થીઓના નામે રૂ. 99 લાખની શિષ્યવૃત્તિ ઉપાડી લીધી

Post Views: 45 CBI તપાસમાં ભોપાલમાં કથિત શિષ્યવૃત્તિ છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. આની અંદર MBA વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવેલું…

મહારાષ્ટ્રમાં ‘મારી લાડલી બહેન યોજના’માંથી 92 લાખ મહિલાઓને કાઢી કેમ નાખવામાં આવી

Post Views: 31 મહારાષ્ટ્ર સરકારની લોકપ્રિય ‘મુખ્યમંત્રી મારી લાડલી બહેન યોજના’અંગે એક મહત્વની જાણકારી બહાર આવી છે.…

error: Content is protected !!