fbpx

પ્રાંતિજ ખાતે સાત વર્ષ ની મુસ્લિમ બાળકીએ પવિત્ર રમઝાન માસમા તમામ રોઝા અદા કર્યા

Post Views: 406 પ્રાંતિજ ખાતે સાત વર્ષ ની મુસ્લિમ બાળકીએ પવિત્ર રમઝાન માસમા તમામ રોઝા અદા…

રબારી સમાજ પાસેથી દીકરીને લાવવા મળેલું ચૌધરી સમાજનું મહાસંમેલન ઉગ્ર બન્યું

Post Views: 265 ગુજરાતી ગાયિકા કિંજલ રબારીએ ચૌધરી યુવક સાથે કરેલા આંતરજ્ઞાતીય પ્રેમલગ્નથી શરૂ થયેલો વિવાદ…

પ્રાંતિજ ખાતે એકલિગજી દાદાનો પાટોત્સવ યોજાયો

Post Views: 856 પ્રાંતિજ ખાતે એકલિગજી દાદાનો પાટોત્સવ યોજાયો– ભટ્ટ મેવાડા સમાજ ના ભાઇ-બહેનોએ દર્શન કરી…

પ્રાંતિજ બહુચર્ચિત સ્વદેશી મેળા નો મંડપ ઉડયો 

Post Views: 336 પ્રાંતિજ બહુચર્ચિત સ્વદેશી મેળા નો મંડપ ઉડયો  – રાત્રી દરમ્યાન વાતાવરણ મા પલ્ટો…

પ્રાંતિજ શ્રી વેરાઈ માતાના મંદિરે ૩૯ મા ચૈત્રી નવરાત્રી મહોત્સવ નો પ્રારંભ

Post Views: 324 પ્રાંતિજ શ્રી વેરાઈ માતાના મંદિરે ૩૯ મા ચૈત્રી નવરાત્રી મહોત્સવ નો પ્રારંભ– પ્રથમ…

પ્રાંતિજ નેશનલ હાઇવે ૪૮ ઉપર કારની ટક્કર થી રોડ ક્રોસ કરતા ઇસમ નુ મોત 

Post Views: 397 પ્રાંતિજ નેશનલ હાઇવે ૪૮ ઉપર કારની ટક્કર થી રોડ ક્રોસ કરતા ઇસમ નુ…

પ્રાંતિજ ખાતે કુળદેવી હિંગળાજ માતા ના પ્રાગટ્ય દિવસ ની ઉજવણી કરવામા આવી

Post Views: 215 પ્રાંતિજ ખાતે કુળદેવી હિંગળાજ માતા ના પ્રાગટ્ય દિવસ ની ઉજવણી કરવામા આવી– વિવિધ…

શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે

Post Views: 230 ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શંકરભાઈ લાઘડીરભાઈ ચૌધરી…

શક્તિસિંહ ગોહિલ-ગુજરાત કોંગ્રેસના એક ‘રોયલ હિપ્પી’ હવે શું કરશે?

Post Views: 405 ગુજરાત કોંગ્રેસના મોટા નેતા શક્તિસિંહ ગોહિલે હાલની રાજ્યસભામાં પોતાનું છેલ્લું ભાષણ આપ્યું. લીમડાના…

શેરબજારમાં કમાવવાની મોટી લાલચ આપીને કરોડોનું ફુલેકુ ફેરવનારો ઝડપાયો

Post Views: 262 આંતરરાષ્ટ્રીય સ્તરની ટ્રેડિંગ ગેંગના મુખ્ય સૂત્રધાર અલ્પેશ વઘાસીયાને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સુરત સાયબર ક્રાઇમ સેલે દબોચી લીધો છે. શેર ટ્રેડિંગ અને કરન્સી ટ્રેડિંગના નામે કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવનાર આ આરોપી દુબઈમાં બેસીને નેટવર્ક ચલાવતો હતો. અલ્પેશ માત્ર ધોરણ 9 સુધી જ ભણેલો છે, છતાં તેણે 1500 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન ધરાવતું આખું સાયબર સામ્રાજ્ય ઊભું કરી દીધું હતું. આ આરોપી મૂળ રાજકોટના ગોંડલનો વતની છે અને સુરતના વેલંજા વિસ્તારમાં આલીશાન બંગલામાં રહેતો હતો. આરોપીઓએ ઉત્રાણ અને રાજકોટમાં લક્ઝુરિયસ ઓફિસો ખોલી હતી. લોકોને મલ્ટી લેવલ માર્કેટિંગ (MLM) ની સ્કીમોમાં ફસાવવામાં આવતા હતા. કોઈ પણ વેલિડ લાયસન્સ વગર તેઓ કરન્સી ટ્રેડિંગ અને શેર ટ્રેડિંગમાં ઉંચા વળતરની લાલચ આપતા હતા. રોકાણકારોના નાણાં આંગડિયા અને શેલ કંપનીઓના બેંક એકાઉન્ટ મારફતે સીધા દુબઈ મોકલી આપવામાં આવતા હતા.

error: Content is protected !!