ગુજ્જર ની પોળ મા દશ મા નોરતે રહીશો મનમુકીને ગરબે ગુમ્યા
– છેલ્લા દિવસે ગરબાચોક મા ગરબા રસિકો ગરબે ગુમતા જોવા મલ્યા
– શેરી ગરબા નુ મહત્વ અંકબધ જોવા મલ્યુ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સહિત તાલુકા મા ઠેરઠેર શક્તિ ની ઉપાસના પર્વ નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થયો ત્યારે પ્રાંતિજ ની ગુજ્જર ની પોળ મા શેરી ગરબા મા દશમા નોરતે રંગ જામ્યો હતો અને ખૈલેયાઓ મન મુકીને મોડી રાત્ર સુધી ગરબે ગુમતા નજરે પડયા હતા
પ્રાંતિજ ની ગુજ્જર ની પોળ ખાતે નવરાત્રી યુવક મંડળ દ્રારા શક્તિ ઉપાસના નુ પર્વ નવરાત્રી મહોત્સવ ની ભારે ઉમંગભેર ઉજવણી કરવામા આવી હતી જેમા ગુજ્જર ની પોળ ના રહીશો નવરાત્રી દરમ્યાન શેરી ગરબા નો આનંદ માન્યો હતો તો દશ મા નોરતે મા ના ચોકમા ગરબે ધુમતા બાળકો , યુવાનો , વૃધ્ધો જોવા મલ્યા હતા અને નવલી નવરાત્રી ના છેલ્લા દિવસે ખૈલેયાઓ મન મુકીને ધુમતા જોવા મલ્યા હતા તો નગરપાલિકા ના પૂર્વ મહિલા કોર્પોરેટર દિપ્તીબેન બ્રહ્મભટ્ટ પણ તેમના પરિવાર , મિત્રો સાથે ગરબા ગુમતા જોવા મલ્યા હતા તો છેલ્લા દિવસે ગરબાચોક મા રંગ જામ્યો હતો
જીલ રાવલ પ્રાંતિજ