પ્રાંતિજ ના વોર્ડ નંબર-૨ ના કોગ્રેસ ના ઉમેદવારને અકસ્માત નડયો

Spread the love

  પ્રાંતિજ ના વોર્ડ નંબર-૨ ના કોગ્રેસ ના ઉમેદવારને અકસ્માત નડયો
– માથાના ભાગે તથા શરીર ઉપર ઇજાઓ પોહચી
– જેને રામ રાખે તેને કોણ ચાખે
– કાર નો આગળનો ભાગ કુંચડો થઈ ગયો
– ઇજાગ્રસ્ત ઉમેદવાર ને ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામા આવ્યો
       

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના વતની અને પ્રાંતિજ નગરપાલિકા વોર્ડ નંબર બે ના કોંગ્રેસ ના ઉમેદવાર ને અકસ્માત નડયો અકસ્માત મા ઈજાઓ પોહચતા ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા તો કાર નો આગળ નો ભાગ કુચડો થઈ ગયો



પ્રાંતિજ ના વતની અને નગરપાલિકા વોર્ડ નંબર બે ના કોંગ્રેસ ના ઉમેદવાર અનીલ કુમાર અંબાલાલ પટેલ ને રાત્રી ના સમયે પ્રાંતિજ થી ગાંધીનગર તરફ જઈ રહ્યા હતા તે દરમ્યાન પ્રાંતિજ ના રાંધીયાના વડ પાસે અકસ્માત નડયો અનીલ ભાઇ પટેલ નેશનલ હાઈવે-૪૮ ઉપર થી પોતાની કાર લઈ ને ધરે જતા હતા તે દરમ્યાન આગળ જઈ રહેલ ટ્રક ના દેખાતા  ટ્રક પાછળ કાર ધુસી જતા માથાના ભાગે તથા શરીરે ઈજાઓ પોહચી ઇજા ગસ્ત અનિલ ભાઇ પટેલ ને ૧૦૮ મારફતે પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા માથાના ભાગે કાચ ધુસી જતા ટાંકા આવ્યા તો શરીરે વતા ઓછી ઈજાઓ પોહચી હતી તો કાર ટ્રક પાછળ ધુસી જતા કાર નો આગળનો ભાગ કુંચડો થઈ ગયો હતો ત્યારે જેને રામ રાખે તેને કોણ ચાખે અનીલ પટેલ નો બચાવ થયો હતો

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!