
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સહિત તાલુકા મા વહેલા પડેલ ઉપરાછાપરી વરસાદ ને લઈ ને ખેતરો મા બાજરી નો ઉભો પાક પલરી જતા ખેડૂતો મા નારાજગી જોવા મળી છે તો બાજરી નો પાક પલરી જતા બાજરી કાળી પડી ગઇ છે તો હજુએ ખેતરો મા તૈયાર થયેલ પાક બાજરી ઉભી છે
જીલ રાવલ સાબરકાંઠા



