fbpx

પ્રાંતિજના બોરીયા સીતવાડા ખેતર મા ટીટોડીએ ઈંડા મુકયા

Spread the love

પ્રાંતિજના બોરીયા સીતવાડા ખેતર મા ટીટોડીએ ઈંડા મુકયા
– જમીન ઉપર ઈંડા મુકતા સારા વરસાદ ની આશા
– લોકો ઈંડા જોવા દોડી આવ્યા
                 


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના તાજપુર કૂઈ પાસે આવેલ બોરીયા સીતવાડા ગામના ખેડૂત ના  ખેતરમા  ખેતીની જમીન પર ટીટોડી એ ઈંડા મુક્યા સારા વરસાદની આશા


 પ્રાંતિજ ના બોરીયા સીતવાડા ગામે એક ખેતર મા ટીટોડીએ જમીન પર ઈંડા મુક્યા છે અને એવુ કહેવાય છે કે ટીટોડી જો જમીન પર ઈંડા મૂકે તો ચોમાસું સારું અને ખેતીવાડી માટે સારો અને સંતોષકારક વરસાદ વરસે એવું લોકો નું માનવું છે ત્યારે તાજપુરકૂઈ પાસે આવેલ બોરીયા સીતવાડા ગામના ક્ષત્રિય આગેવાન કાળુસિંહ રાઠોડ ના ખેતર મા ખેતી ની જમીન પર ટીટોડી એ ઈંડા મુક્યા છે અને લોકો ને ખબર પડતા લોકો જોવા માટે આવે છે અને આ વર્ષે સારા ચોમાસા ની આશા સેવી રહ્યા છે

જીલ રાવલ ZSTV પ્રાંતિજ.

error: Content is protected !!
%d bloggers like this: