Post Views: 87 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ ભાજપના એક કાર્યકર્તાએ ગ્રામજનોનો પીવાનું પાણી બંધ કરી…
Category: ગુજરાત
AAP નેતા યુવરાજ સિંહ જાડેજાનો આરોપ- ટેલિગ્રામ ચેનલથી NEETના પેપરના નામે 5.74 કરોડ પડાવ્યા
Post Views: 102 તાજેતરમાં જ NEETની પરીક્ષાનું પેપર લીક થવાને લઈને ભારે હોબાળો થયો હતો. ત્યારબાદ પરીક્ષા…
શું AAPમાંથી ઉભરી આવી છે કોકરોચ જનતા પાર્ટી (CJP)? કનેક્શન બહાર આવ્યું છે
Post Views: 225 કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ઇન્સ્ટાગ્રામ પર 1 કરોડથી વધુ ફોલોઅર્સ થઇ ગયા છે.…
ગુજરાતની નવી શિક્ષણ નીતિમાં મોટો બદલાવ, ધો. 1-8માં હવે પાસ-નાપાસ નહીં 15-20 પાનાંનું ‘HPC કાર્ડ’ અપાશે
Post Views: 129 ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા નવી શિક્ષણ નીતિ હેઠળ એક મોટો અને મહત્ત્વપૂર્ણ ફેરફાર…
પ્રાંતિજમાં પરિણીતાએ પતિ સહિત પાંચ સામે શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી
Post Views: 130 પ્રાંતિજમાં પરિણીતાએ પતિ સહિત પાંચ સામે શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી– ભડાકિયા ની મહિલાએ…
પ્રોતિજના વૃદ્ધાશ્રમમાં નાગદેવતા પંચમીની ભક્તિભાવથી ઉજવણી
Post Views: 111 પ્રોતિજના વૃદ્ધાશ્રમમાં નાગદેવતા પંચમીની ભક્તિભાવથી ઉજવણી સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ શહેરમાં છેલ્લા ઘણા…
પ્રાંતિજ ટોલટેક્સ પાસે અગરબત્તી બનાવતી ફેક્ટરીમાં આગ, લાખોનું નુકસાન
Post Views: 106 પ્રાંતિજ ટોલટેક્સ પાસે અગરબત્તી બનાવતી ફેક્ટરીમાં આગ, લાખોનું નુકસાન – ભગત નિશાન અગરબતી…
પ્રાંતિજ ના સાંપડ ગામે દેશકાંઠા રામી-માળી સમાજનો ભવ્ય ૧૧ કુંડી નવચંડી યજ્ઞ અને સન્માન સમારોહ રવિવારે
Post Views: 117 પ્રાંતિજ ના સાંપડ ગામે દેશકાંઠા રામી-માળી સમાજનો ભવ્ય ૧૧ કુંડી નવચંડી યજ્ઞ અને સન્માન સમારોહ રવિવારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાંપડ ગામે આવેલ સુપ્રસિદ્ધ મહાકાળી માતાજીના મંદિરે આગામી રવિવારે શ્રી દેશકાંઠા રામી-માળી સમાજ ટ્રસ્ટના નેજા હેઠળ ભવ્ય ધાર્મિક અને સામાજિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સંવત ૨૦૮૨ અધિક જેઠ સુદ-૯, તા. ૨૪ મે ૨૦૨૬ના રોજ અહીં ભવ્ય ૧૧ કુંડી નવચંડી યજ્ઞ તેમજ સમાજના પ્રતિભાશાળી લોકોના સન્માન સમારોહનું આયોજન થશે ધાર્મિક વિધિ મુજબ રવિવારે સવારે સૌપ્રથમ શુદ્ધિ પ્રાયશ્ચિત કર્મ કરવામાં આવશે. ત્યારબાદ મંડપ પ્રવેશ સાથે ૧૧ કુંડી નવચંડી યજ્ઞનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે. યજ્ઞમાં એક મુખ્ય યજમાન સહિત અન્ય ૧૦ પાટલા યજમાનો દ્વારા પૂજા-અર્ચનાનો લાભ લેવામાં આવશે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યોજાનારા આ યજ્ઞની પૂર્ણાહુતિ મોડી સાંજે બીડું હોમીને કરવામાં આવશે આ પ્રસંગે દેશકાંઠા રામી-માળી સમાજ ટ્રસ્ટ દ્વારા વિશેષ સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, ડૉક્ટરો, વકીલો, એન્જિનિયરો તેમજ ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા સરકારી કર્મચારીઓનું સમાજના અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરી સન્માન પત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવશે આ ધાર્મિક અને સામાજિક બેવડા ઉત્સવને લઈ સમગ્ર જિલ્લાભરમાં તેમજ પંથકના રામી-માળી સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે જીલ રાવલ સાબરકાંઠા
સુરતમાં જમનાબા વિદ્યાર્થી ભવન તૈયાર, 1000 વિદ્યાર્થીઓ રહી શકશે
Post Views: 88 શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરત ખાતે નિર્માણ થયેલ જમનાબા વિદ્યાર્થી…
PPSK બન્યું આશાનું કવચ : સ્વ. રમેશભાઈના પરિવારને રૂ. 10 લાખની સહાય
Post Views: 92 સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ-સુરત પ્રેરિત “પાટીદાર પરિવાર સુરક્ષા કવચ (PPSK)” યોજના સમાજમાં મુશ્કેલીના…