fbpx

બાળકોના પેરાસીટામોલ સીરપ ટેસ્ટિંગમાં ફેઇલ, રિપોર્ટ એટલો મોડો આવ્યો કે આખો સ્ટોક યુઝ થઈ ગયો

Post Views: 150 મધ્ય પ્રદેશના જબલપુરમાં જાહેર આરોગ્યસંભાળ પ્રણાલીની કથળતી સ્થિતિનું બીજું એક સ્પષ્ટ ઉદાહરણ પ્રકાશમાં…

સાસૂએ પુત્રવધુને કહ્યું બેટા ઘરનું કામ રહેવા દે, પહેલા પરીક્ષાની તૈયારી કર અને વહુ જજ બની ગયા

Post Views: 196 ગુજરાતના જામનગરની વતની અને સુરતમાં ઉછરેલી દીપુ કુંવર જ્યારે  LLBના બીજા વર્ષમાં હતી ત્યારે…

117માંથી 94 ધારાસભ્યો AAPના, છતા ભગવંત માન સરકાર કેમ લાવી વિશ્વાસ પ્રસ્તાવ? સમજો રણનીતિ

Post Views: 211 પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને શુક્રવારે પંજાબ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો, ત્યારબાદમાં એક ખાસ…

પોલીસ કોન્સ્ટેબલ જ રૂ. 50 લાખની લૂંટનો માસ્ટરમાઇન્ડ નીકળ્યો, રાજસ્થાનથી પકડાયો

Post Views: 139 દિલ્હી પોલીસે ફરી એકવાર ‘ખાખી વર્દી’ને શરમમાં નાખી દીધી. પોલીસ વિભાગમાં તૈનાત એક કોન્સ્ટેબલ…

3 પત્નીવાળો પટ્ટાવાળો, સાળીને, સાસૂને,મહિલા મિત્રોને મોકલી દીધા 8.15 કરોડ સરકારી રૂપિયા

Post Views: 85 પીલીભીતમાં જિલ્લા શાળા નિરીક્ષક કાર્યાલય (DIOS)માં 5 કરોડ રૂપિયાના કૌભાંડના સંબંધમાં પોલીસે 7 મહિલાઓની ધરપકડ કરી. આમાં…

સરકારે ગીતકાર પ્રસૂન જોશીની પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકે કરી વરણી

Post Views: 151 ભારત સરકાર દ્વારા જાણીતા ગીતકાર, કવિ અને લેખક પ્રસૂન જોશીની દેશના જાહેર પ્રસારણકર્તા ‘પ્રસાર ભારતી’ ના…

અમદાવાદમાં હવે પાણીપુરીની લારી પર લાગશે QR કોડ, AMCનો નિર્ણય, હવે શુદ્ધ…

Post Views: 178 શહેરના ખાદ્યપદાર્થોની ગુણવત્તામાં સુધારો લાવવા અને નાગરિકોના આરોગ્ય સાથે થતા ચેડાં રોકવા માટે…

બંગાળમાં મોટી બબાલ, બેલેટ બોક્સ ખૂલવાની વાત સાંભળતા મમતા બેનર્જી સ્ટ્રોંગ રૂમ પહોંચ્યા, ECએ આપ્યો જવાબ, જાણો સંપૂર્ણ કહાની

Post Views: 225 પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ચૂંટણી પૂર્ણ થયા બાદ, એક મોટો વિવાદ ફાટી નીકળ્યો. મામલો…

મત નહીં આપનારના થાંભલા ઉખેડ્યા, દૂધ, પાણી બંધ કરવા ધમકી અને જગદીશભાઇની ટકોર પણ…

Post Views: 129 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો પછી ભાજપના હારી જનારા ઉમેદવારોએ કેટલીક જગ્યાએ થાંભલા…

નવી ઈલેક્ટ્રિક બાઈક થઈ લોન્ચ; 180 Kmની રેન્જ, કિંમત એક્ટિવા કરતા ઓછી

Post Views: 99 ઓબેન ઇલેક્ટ્રિકે ભારતમાં તેની નવી ઇલેક્ટ્રિક બાઇક, ઓબેન રોર ઇવો લોન્ચ કરી છે. આ…

error: Content is protected !!