fbpx

પ્રાંતિજ બ્રહ્મ સમાજનું ગૌરવ વધારતું ગૌરવપૂર્ણ પરિણામ

Post Views: 438 પ્રાંતિજ બ્રહ્મ સમાજનું ગૌરવ વધારતું ગૌરવપૂર્ણ પરિણામ ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષામાં તક્ષીલ રાવલએ 94 પર્સેન્ટાઇલ મેળવી ઉત્તમ સફળતા હાંસલ કરી છે તેઓ જીગરકુમાર ગીરીશભાઈ રાવલના પુત્ર છે તેમના આ શ્રેષ્ઠ પરિણામથી બ્રહ્મ સમાજમાં ખુશીની લાગણી વ્યાપી છે સમાજના અગ્રણીઓ તેમજ શાળા પરિવાર દ્વારા તક્ષીલને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી. જીલ રાવલ સાબરકાંઠા

પ્રાંતિજ ના દલાની મુવાડીમાં તુ કે મારી બેન સાથે વાત કરે છે કહી માર મારતાં ત્રણ વિરૂધ્ધ ફરીયાદ

Post Views: 211 પ્રાંતિજ ના દલાની મુવાડીમાં તુ કે મારી બેન સાથે વાત કરે છે કહી…

પ્રાંતિજમાં ૧૪ કરોડના રોડમાં ભારે ગોટાળો:

Post Views: 178 પ્રાંતિજમાં ૧૪ કરોડના રોડમાં ભારે ગોટાળો:– અધિકારીઓ કુંભકર્ણ નિંદ્રામાં– કોન્ટ્રાક્ટરની મનમાનીથી નાગરિકો પરેશાન ખોદકામ…

પ્રાંતિજમાં ભાજપ કાર્યકરોનો વિજયોત્સવ, ફટાકડા ફોડી ખુશી વ્યક્ત

Post Views: 160 પ્રાંતિજમાં ભાજપ કાર્યકરોનો વિજયોત્સવ, ફટાકડા ફોડી ખુશી વ્યક્ત સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારતીય…

પ્રાંતિજ ના દલપુર-હિંમતનગર રોડ પર બાઈકે ટક્કર મારતાં મહિલાનું મોત નિપજયું

Post Views: 164 પ્રાંતિજ ના દલપુર-હિંમતનગર રોડ પર બાઈકે ટક્કર મારતાં મહિલાનું મોત નિપજયું સાબરકાંઠા જિલ્લાના…

પ્રાંતિજમાં નવો એસટી બસ ડેપો શરૂ: લોકોમાં આનંદની લાગણી

Post Views: 164 પ્રાંતિજમાં નવો એસટી બસ ડેપો શરૂ: લોકોમાં આનંદની લાગણીછેલ્લા ત્રણ દિવસથી ડેપો નિયમિત…

પ્રાંતિજ ના રસુલપુરમાં ઓવરબ્રિજનું લોકાર્પણ

Post Views: 169 પ્રાંતિજ ના રસુલપુરમાં ઓવરબ્રિજનું લોકાર્પણ– સ્થાનિકોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થઈ, સાંસદની રજૂઆત…

પ્રાંતિજ ખાતે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ દાદાની તેરસ ની ઉજવણી કરવામાં આવી

Post Views: 164 પ્રાંતિજ ખાતે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ દાદાની તેરસ ની ઉજવણી કરવામાં આવી– ૭૫…

પ્રાંતિજ એપ્રોચ રોડમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ!

Post Views: 110 પ્રાંતિજ એપ્રોચ રોડમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ!૧૪ કરોડના રોડમાં કામ પૂરું થાય પહેલાં જ તિરાડો –…

‘સમૃદ્ધ લોકોને તમારો દેખાડો જોવાનો સમય નથી, સંતાનો સવાલ પૂછશે કે તમને સમજણ હતી તો આવો વટ કેમ માર્યો?’, આવું કેમ બોલ્યા અલ્પેશ ઠાકોર?

Post Views: 142 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજયમાં આવેલો ગરમાવો હવે શાંત થઈ ગયો છે. પરિણામોમાં…

error: Content is protected !!