fbpx

આ કારણે ભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે; તમારા પર આની ગંભીર અસરો શું હશે!

Post Views: 125 કોઈ પણ દેશના ચલણની મજબૂતાઈ કે નબળાઈ તેના અર્થતંત્રના સ્વાસ્થ્યને દર્શાવે છે. સામાન્ય…

પ્રાંતિજમાં પરિણીતાએ પતિ સહિત પાંચ સામે શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

Post Views: 161 પ્રાંતિજમાં પરિણીતાએ પતિ સહિત પાંચ સામે શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી– ભડાકિયા ની મહિલાએ…

પ્રોતિજના વૃદ્ધાશ્રમમાં નાગદેવતા પંચમીની ભક્તિભાવથી ઉજવણી

Post Views: 152 પ્રોતિજના વૃદ્ધાશ્રમમાં નાગદેવતા પંચમીની ભક્તિભાવથી ઉજવણી સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ શહેરમાં છેલ્લા ઘણા…

પ્રાંતિજ ટોલટેક્સ પાસે અગરબત્તી બનાવતી ફેક્ટરીમાં આગ, લાખોનું નુકસાન

Post Views: 146 પ્રાંતિજ ટોલટેક્સ પાસે અગરબત્તી બનાવતી ફેક્ટરીમાં આગ, લાખોનું નુકસાન – ભગત નિશાન અગરબતી…

પ્રાંતિજ ના સાંપડ ગામે દેશકાંઠા રામી-માળી સમાજનો ભવ્ય ૧૧ કુંડી નવચંડી યજ્ઞ અને સન્માન સમારોહ રવિવારે

Post Views: 143 પ્રાંતિજ ના સાંપડ ગામે દેશકાંઠા રામી-માળી સમાજનો ભવ્ય ૧૧ કુંડી નવચંડી યજ્ઞ અને સન્માન સમારોહ રવિવારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાંપડ ગામે આવેલ સુપ્રસિદ્ધ મહાકાળી માતાજીના મંદિરે આગામી રવિવારે શ્રી દેશકાંઠા રામી-માળી સમાજ ટ્રસ્ટના નેજા હેઠળ ભવ્ય ધાર્મિક અને સામાજિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સંવત ૨૦૮૨ અધિક જેઠ સુદ-૯, તા. ૨૪ મે ૨૦૨૬ના રોજ અહીં ભવ્ય ૧૧ કુંડી નવચંડી યજ્ઞ તેમજ સમાજના પ્રતિભાશાળી લોકોના સન્માન સમારોહનું આયોજન થશે ધાર્મિક વિધિ મુજબ રવિવારે સવારે સૌપ્રથમ શુદ્ધિ પ્રાયશ્ચિત કર્મ કરવામાં આવશે. ત્યારબાદ મંડપ પ્રવેશ સાથે ૧૧ કુંડી નવચંડી યજ્ઞનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે. યજ્ઞમાં એક મુખ્ય યજમાન સહિત અન્ય ૧૦ પાટલા યજમાનો દ્વારા પૂજા-અર્ચનાનો લાભ લેવામાં આવશે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યોજાનારા આ યજ્ઞની પૂર્ણાહુતિ મોડી સાંજે બીડું હોમીને કરવામાં આવશે આ પ્રસંગે દેશકાંઠા રામી-માળી સમાજ ટ્રસ્ટ દ્વારા વિશેષ સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, ડૉક્ટરો, વકીલો, એન્જિનિયરો તેમજ ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા સરકારી કર્મચારીઓનું સમાજના અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરી સન્માન પત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવશે આ ધાર્મિક અને સામાજિક બેવડા ઉત્સવને લઈ સમગ્ર જિલ્લાભરમાં તેમજ પંથકના રામી-માળી સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે જીલ રાવલ સાબરકાંઠા

સુરતમાં જમનાબા વિદ્યાર્થી ભવન તૈયાર, 1000 વિદ્યાર્થીઓ રહી શકશે

Post Views: 123 શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરત ખાતે નિર્માણ થયેલ જમનાબા વિદ્યાર્થી…

ઉત્તર પ્રદેશના મદરેસામાં ‘મેડ ઇન પાકિસ્તાન’ પંખો આવ્યો કંઈ રીતે?

Post Views: 111 ઉત્તર પ્રદેશના એક મદરેસામાં ‘મેડ ઇન પાકિસ્તાન’ લખેલો પંખો મળી આવ્યો છે. આ મામલો ત્યારે…

નડિયાદમાં સિંચાઇ વિભાગના કોન્ટ્રાક્ટરે નવા જ રોડની પથારી ફેરવી નાખી, લોકોમાં રોષ

Post Views: 101 નડિયાદ તાલુકામાં ચલાલી ગામ નામનું ગામ આવેલું છે. અહીં સિંચાઈ વિભાગના કામ દરમિયાન…

કોકરોચનો ઉદ્ભવ 2100 વર્ષ પહેલા ભારતમાં થયો, શંકરાચાર્યે પરિવર્તનના પ્રતીક ગણાવ્યા

Post Views: 139 હાલમાં કોકરોચ શબ્દે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ…

PPSK બન્યું આશાનું કવચ : સ્વ. રમેશભાઈના પરિવારને રૂ. 10 લાખની સહાય

Post Views: 106 સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ-સુરત પ્રેરિત “પાટીદાર પરિવાર સુરક્ષા કવચ (PPSK)” યોજના સમાજમાં મુશ્કેલીના…

error: Content is protected !!