fbpx

પ્રાંતિજ તાલુકા પંચાયત ખાતે ભગવાન સત્યનારાય કથા સાથે પ્રમુખ-ઉપપ્રમુખે કાર્યભાર સંભાળ્યો

Post Views: 200 પ્રાંતિજ તાલુકા પંચાયત ખાતે ભગવાન સત્યનારાય કથા સાથે પ્રમુખ-ઉપપ્રમુખે કાર્યભાર સંભાળ્યો– તાલુકા સદસ્યો…

પ્રાંતિજના સાંપડ ગામે દેશકાંઠા રામી-માળી સમાજનો ભવ્ય ૧૧ કુંડી નવચંડી યજ્ઞ અને પ્રતિભા સન્માન સમારોહ યોજાયો

Post Views: 337 પ્રાંતિજના સાંપડ ગામે દેશકાંઠા રામી-માળી સમાજનો ભવ્ય ૧૧ કુંડી નવચંડી યજ્ઞ અને પ્રતિભા…

પ્રાંતિજ ગોસ્વામી સમાજના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

Post Views: 242 પ્રાંતિજ ગોસ્વામી સમાજના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયોગોસ્વામી શૈક્ષણિક ભવન નિર્માણ માટે ૧૨…

પ્રાંતિજ નગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર એ.સી.બી.ના ટ્રેપમાં ઝડપાયા

Post Views: 679 પ્રાંતિજ નગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર એ.સી.બી.ના ટ્રેપમાં ઝડપાયા વોટર એટીએમ ટેન્ડરના બિલ માટે રૂા.…

પ્રાંતિજમાં પરિણીતાએ પતિ સહિત પાંચ સામે શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

Post Views: 170 પ્રાંતિજમાં પરિણીતાએ પતિ સહિત પાંચ સામે શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી– ભડાકિયા ની મહિલાએ…

પ્રોતિજના વૃદ્ધાશ્રમમાં નાગદેવતા પંચમીની ભક્તિભાવથી ઉજવણી

Post Views: 158 પ્રોતિજના વૃદ્ધાશ્રમમાં નાગદેવતા પંચમીની ભક્તિભાવથી ઉજવણી સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ શહેરમાં છેલ્લા ઘણા…

પ્રાંતિજ ટોલટેક્સ પાસે અગરબત્તી બનાવતી ફેક્ટરીમાં આગ, લાખોનું નુકસાન

Post Views: 155 પ્રાંતિજ ટોલટેક્સ પાસે અગરબત્તી બનાવતી ફેક્ટરીમાં આગ, લાખોનું નુકસાન – ભગત નિશાન અગરબતી…

પ્રાંતિજ ના સાંપડ ગામે દેશકાંઠા રામી-માળી સમાજનો ભવ્ય ૧૧ કુંડી નવચંડી યજ્ઞ અને સન્માન સમારોહ રવિવારે

Post Views: 159 પ્રાંતિજ ના સાંપડ ગામે દેશકાંઠા રામી-માળી સમાજનો ભવ્ય ૧૧ કુંડી નવચંડી યજ્ઞ અને સન્માન સમારોહ રવિવારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાંપડ ગામે આવેલ સુપ્રસિદ્ધ મહાકાળી માતાજીના મંદિરે આગામી રવિવારે શ્રી દેશકાંઠા રામી-માળી સમાજ ટ્રસ્ટના નેજા હેઠળ ભવ્ય ધાર્મિક અને સામાજિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સંવત ૨૦૮૨ અધિક જેઠ સુદ-૯, તા. ૨૪ મે ૨૦૨૬ના રોજ અહીં ભવ્ય ૧૧ કુંડી નવચંડી યજ્ઞ તેમજ સમાજના પ્રતિભાશાળી લોકોના સન્માન સમારોહનું આયોજન થશે ધાર્મિક વિધિ મુજબ રવિવારે સવારે સૌપ્રથમ શુદ્ધિ પ્રાયશ્ચિત કર્મ કરવામાં આવશે. ત્યારબાદ મંડપ પ્રવેશ સાથે ૧૧ કુંડી નવચંડી યજ્ઞનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે. યજ્ઞમાં એક મુખ્ય યજમાન સહિત અન્ય ૧૦ પાટલા યજમાનો દ્વારા પૂજા-અર્ચનાનો લાભ લેવામાં આવશે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યોજાનારા આ યજ્ઞની પૂર્ણાહુતિ મોડી સાંજે બીડું હોમીને કરવામાં આવશે આ પ્રસંગે દેશકાંઠા રામી-માળી સમાજ ટ્રસ્ટ દ્વારા વિશેષ સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, ડૉક્ટરો, વકીલો, એન્જિનિયરો તેમજ ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા સરકારી કર્મચારીઓનું સમાજના અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરી સન્માન પત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવશે આ ધાર્મિક અને સામાજિક બેવડા ઉત્સવને લઈ સમગ્ર જિલ્લાભરમાં તેમજ પંથકના રામી-માળી સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે જીલ રાવલ સાબરકાંઠા

પ્રાંતિજ ટોલટેક્સ ઉપર કાર ચાલકનો આતંક

Post Views: 271 પ્રાંતિજ ટોલટેક્સ ઉપર કાર ચાલકનો આતંક– બે ટોલ કર્મચારીઓને મારમારતા ઈજાગ્રસ્ત–   સારવાર…

પ્રાંતિજ પોલીસે ૭ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા

Post Views: 194 પ્રાંતિજ પોલીસે ૭ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા– મંદિર અને…

error: Content is protected !!