Post Views: 182 પ્રાંતિજ ના નનાનપુર ખાતે ખેડૂતોની બેઠક યોજાઈસાબરકાંઠામાં બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સામે ખેડૂતોમાં રોષનનાનપુર…
Category: પ્રાંતિજ
gujarati news
ZSTVના ‘મોતની સવારી’ના સમાચાર બાદ પ્રાંતિજ પોલીસનું તાત્કાલિક એક્શન
Post Views: 124 ZSTVના ‘મોતની સવારી’ના સમાચાર બાદ પ્રાંતિજ પોલીસનું તાત્કાલિક એક્શન – વીડિયો વાયરલ થયાના…
પ્રાંતિજ કતપુર ટોલટેક્સના RTO કર્મચારીનો વીડિયો ZSTV માં પ્રસિદ્ધ થયા બાદ પણ તંત્ર ગૌર નિંદ્રામા
Post Views: 152 પ્રાંતિજ કતપુર ટોલટેક્સના RTO કર્મચારીનો વીડિયો ZSTV માં પ્રસિદ્ધ થયા બાદ પણ તંત્ર…
પ્રાંતિજના લીમલા તળાવ નજીક કારમાંથી ફાઈનાન્સ મેનેજરની લાશ મળતા ચકચાર
Post Views: 212 પ્રાંતિજના લીમલા તળાવ નજીક કારમાંથી ફાઈનાન્સ મેનેજરની લાશ મળતા ચકચારગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી…
પ્રાંતિજમાં જુદાજુદા મંદિરોમાં કલાત્મક હિંડોળાના દર્શન કરી ભક્તો એ ધન્યતા અનુભવી.
Post Views: 178 પ્રાંતિજમાં જુદા જુદા પુષ્ટિમાર્ગીય મંદિરોમાં જુદા જુદા કલાત્મક હિંડોળા યોજવામાં આવ્યા હતા. …
પ્રાંતિજના પીલુદ્રામાં બેંક ખાતામાંથી UPI મારફતે રૂ.૧.૧૦ લાખની છેતરપિંડી
Post Views: 134 પ્રાંતિજના પીલુદ્રામાં બેંક ખાતામાંથી UPI મારફતે રૂ.૧.૧૦ લાખની છેતરપિંડી સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના પીલુદ્રા…
પ્રાંતિજના સોનાસણ નજીક બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત, ૫ વર્ષની પુત્રી ઇજાગ્રસ્ત
Post Views: 246 પ્રાંતિજના સોનાસણ નજીક બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત, ૫ વર્ષની પુત્રી ઇજાગ્રસ્ત સાબરકાંઠા…
સ્ત્રી સશક્તિકરણ 2026 અંતર્ગત ચાણક્ય વિદ્યા સંકુલની વિદ્યાર્થીની ધીમહી પટેલનું સન્માન
Post Views: 174 સ્ત્રી સશક્તિકરણ 2026 અંતર્ગત ચાણક્ય વિદ્યા સંકુલની વિદ્યાર્થીની ધીમહી પટેલનું સન્માન સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજ ગોલ્ડ અને સહેલી ગ્રુપ દ્વારા આયોજિત “સ્ત્રી સશક્તિકરણ 2026” કાર્યક્રમ અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર બાળાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર કુલ પાંચ બાળાઓને ઇનામ, પ્રમાણપત્ર તથા વિશિષ્ટ ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ પ્રસંગે ચાણક્ય વિદ્યા સંકુલ કિડ્સજીની વિદ્યાર્થીની ધીમહી પટેલને નાની ઉંમરે રમત-ગમત ક્ષેત્રે કરાટેમાં મેડલ મેળવી વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવા બદલ ટ્રોફી અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવી હતી.ધીમહી પટેલે ચાણક્ય વિદ્યા સંકુલમાં જ ચાલી રહેલા કરાટે વર્ગમાં તાલીમ મેળવી આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. શાળામાં અભ્યાસની સાથે રમત-ગમત તેમજ સ્વરક્ષણ ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેના પરિણામે બાળકો પોતાની પ્રતિભાને ઉજાગર કરી રહ્યા છે.ધીમહી પટેલની સિદ્ધિ બદલ શાળાના એકેડેમિક ડાયરેક્ટર જય કોટક, ટ્રસ્ટી હરેશભાઈ પટેલ તથા કિશોરભાઈ સોનીએ વિદ્યાર્થીની ધીમહી પટેલ તેમજ કરાટે કોચ હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટને અભિનંદન પાઠવી ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.આ સન્માનથી ધીમહી પટેલની સિદ્ધિને નવી ઓળખ મળવા સાથે શાળાના અન્ય વિદ્યાર્થીઓમાં પણ રમત-ગમત અને કરાટે પ્રત્યે ઉત્સાહ વધ્યો છે. કાર્યક્રમ દ્વારા “બાળાઓને તક મળે તો તેઓ કોઈપણ ક્ષેત્રમાં પોતાની પ્રતિભા સાબિત કરી શકે છે” તેવો સશક્ત સંદેશ આપવામાં આવ્યો હતો. જીલ રાવલ સાબરકાંઠા
પ્રાંતિજ-તલોદ તાલુકાના સરપંચોએ પ્રાંત કચેરી અને તાલુકા પંચાયત કચેરીએ આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓ અંગે રજૂઆત કરી
Post Views: 288 ૧૬મા નાણાપંચની ગાઈડલાઈનમાં ફેરફારની માંગ સાથે પ્રાંતિજ-તલોદના સરપંચોની રજૂઆતપ્રાંતિજ-તલોદ તાલુકાના સરપંચોએ પ્રાંત કચેરી…
પ્રાંતિજ બાલમંદિરમાં જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી
Post Views: 266 પ્રાંતિજ બાલમંદિરમાં જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી– કૃષ્ણ જન્મ, મટકી ફોડ, આરતી સહિતના કાર્યક્રમો યોજાયા…